આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ મુજબ નીચેના ચાર તત્વોને ધ્યાનમાં લો. અહીં $W, Y$ અને $Z$ એ તત્વ $X$ ની સાપેક્ષમાં ડાબી,ઉપર અને જમણી બાજુના તત્વો છે. $Y$ એ $16^{th}$ સમૂહ અને $2^{nd}$ આવર્તનું તત્વ છે. તો આપેલી માહિતી મુજબ,આપેલા તત્વો વિશેનું ખોટું વિધાન ઓળખો.

  • A
    મહત્તમ વિદ્યુતઋણતા $: Y$
  • B
    મહત્તમ કેટેનેશન ગુણધર્મ $: X$
  • C
    મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી $: Z$
  • D
    $Y$ મહત્તમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દર્શાવે છે

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોના સંદર્ભમાં $C < O < N < F$ એ સાચો ક્રમ છે.
વિધાન-$II$: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોના માનના સંદર્ભમાં $S > Se > Te > Po > O$ એ સાચો ક્રમ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(i)$ આવર્તમાં પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કેન્દ્રીય ધનવીજભાર વધે છે,તેથી આયનીકરણ એન્થાલ્પી વધે છે.
$(ii)$ તત્ત્વોના ધાત્વિક ગુણ વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યા સામાન્યતઃ વધે છે.
$(iii)$ $Mn$ $(Z = 25)$ સંક્રાંતિ તત્ત્વ છે. તે $3d$-કક્ષકનું તત્ત્વ હોવા છતાં તેનું સ્થાન આવર્તકોષ્ટકમાં $4$ થા આવર્તમાં છે.

નીચેના પૈકી કયો ક્રમ ખોટો છે?

આયનોનો આઈસોઈલેક્ટ્રોનિક સેટ કયો છે?

ખોટું વિધાન દર્શાવો: આવર્ત કોષ્ટકના આપેલા આવર્તમાં,$s$-બ્લોક તત્વ સામાન્ય રીતે નીચેનામાંથી કયા ગુણધર્મનું મૂલ્ય ઓછું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo